ઉનાળાની કાળઝાળ ગરમીમાં આપણા શરીર પર સ્કિને લાગી અનેક પ્રકારની એલજી જોવા મળતી હોય છે, ઉનાળામાં થતી સ્કિન ને લગતી એલજી અનેક કારણના લીઘે થતી જોવા મળતી હોય છે, જેમકે, સૂર્યપ્રકાશના તેજ કિરણોથી, ધૂળ માટીના રજકણો અને ધુમાડાના પ્રદૂષણના કારણે, કોમેસ્ટ્રીક કેમિકલ યુક્ત પોડાકટનો વધારે પડતો ઉપયોગ કરવાથી સ્કિનને લગતી અનેક સમસ્યા થઈ શકે છે. […]