આજે અમે તમને લાળ વિશે જણાવી શું, જે મોઢામાં ઉત્પન્ન થતું એક પ્રકારનું પ્રવાહી છે. ઘણા લોકો મોં માં બનેલી લાળને થુંક કહે છે. લાળ ઔષઘીય ગુણોથી ભરપૂર છે. જે ઘણી બીમારીઓને જડમૂળથી દૂર કરવામાં મદદ કરે છે. રાતે સુવાના સમયે દાંતને સાફ કરી મોં માં પાણીના કોગળા કરીને સૂવું જોઈએ. ત્યાર પછી સવારે ઉઠીને […]