Posted inBeauty

ઉનાળામાં કાળી પડી ગયેલ ત્વચામાં ગ્લો લાવવા અપનાવો આ ઉપાય ચહેરો દૂઘ જેવો સફેદ થઈ જશે

બદલાયેલ ઋતુ અને ઉનાળાની કાળજાર ગરમીમાં દરેક વ્યક્તિ ચહેરાને છુપાવતા હોય છે. કારણકે ઉનાળાના ખતરનાક સૂર્યના કિરણો આપણા ચહેરા પર સીઘા પડતા હોય છે. જેના કારણે આપણો ચહેરો કાળો પડી જતો હોય છે. ચહેરાને ચુપાવવો ના પડે તે માટે બજારુ ઘણી બઘી વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ચહેરો કાળો પડી જવાથી દરેક વ્યક્તિ કાળાશને દૂર […]