આજના સમયમાં દરેક લોકો પ્રખર સૂર્ય પ્રકાશનો સામનો કરી રહ્યા છે. પ્રબળ સુર્યપપ્રકાશને કારણે આપણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ખુબજ વધારો થાય છે. આ સાથે ઉનાળામાં હીટ સ્ટ્રોક અથવા લૂ લાગવાની સમસ્યાઓ ઉભી થાય છે જેનાથી દરેક લોકો પરેશાન થઇ જાય છે. જો તમે પણ હીટ સ્ટ્રોક અથવા લૂથી પ્રભાવિત છો, તો તમે લાંબા સમય સુધી બીમાર […]
