Posted inHeath

ઉનાળામાં સતત 3 મહિના ભરપૂર પ્રમાણમાં કરી લો આ 6 વસ્તુઓનું સેવન, જે ગરમીને બહાર કાઢીને શરીરને અંદરથી ઠંડક આપશે

ઉનાળાની માજા જ કંઈક અલગ હોય છે, તમને એવું કંઈ લાગે છે? ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિ હળવા, બોલ્ડ કલર્સ અને ફ્લોરલ પ્રિન્ટના કપડાંમાં જોવા મળતો હોય છે. આ તે સમય છે જ્યારે આપણે અલમારીમાંથી હળવા રંગના કપડાં પહેરવા કાઢીએ છીએ. પરંતુ શું હળવા રંગના કપડા પહેરવાથી તમે સૂર્યની ગરમીથી બચી શકશો ખરા? તેજ ગરમીથી બચવા […]