ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે. ઉનાળાની શરૂઆત થતા જ આપણને ઠંડુ-ઠંડુ ખાવા-પીવાની ઈચ્છા થાય છે. ખાસ કરીને ઉનાળામાં આપણે બરફથી બનેલી વસ્તુ જેવી કે ગોલા, આઈસ્ક્રીમ અને શરબત જેવી વસ્તુનું આપણે સેવન કરતા હોઈએ છીએ પરંતુ તમારે આ બધાથી બચીને રહેવું જોઈએ. ઉનાળાની ઋતુમાં આવી વસ્તુઓનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે સારું હોતું નથી. આ ઉપરાંત […]