સામાન્ય રીતે પરસેવો આવવો એ સ્વસ્થ હોવાની નિશાની માનવામાં આવે છે. પરસેવો એ બાળકોથી લઈને વૃદ્ધો સુધીની સામાન્ય કુદરતી પ્રક્રિયા છે પરંતુ જ્યારે આ સામાન્ય પ્રક્રિયા અસંતુલિત બને છે ત્યારે મુશ્કેલીઓ ઊભી થાય છે. કેટલાક લોકોમાં, આ અસંતુલનને કારણે, પરસેવો સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. તો કેટલાક માટે તે કમોસમી વરસાદનો કિસ્સો પણ બની જાય […]