આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે યોગ્ય વિટામિન મળે તે જરૂરી છે. પરંતુ અત્યારના સમયમાં ઘણા લોકો બહારનો વિટામિન અને પોષક તત્વો વગરનું આહાર લેવાનું વઘારે પસંદ કરે છે. જેના કારણે તેમના શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન મળતા નથી. જેના કારણે તે વ્યક્તિ ઘણી વખત બીમાર પણ પડે છે. અત્યારે યુવા પેઢીને લીલા શાકભાજી અને ફળોનું સેવન […]