Posted inBeauty

હોઠ થઈ ગયા હોય કાળા તો આ 4 વસ્તુઓથી હોઠને ગુલાબી બનાવો

Home Remedies To Remove Tanning From Lips : સૂર્યપ્રકાશ ત્વચાની સાથે હોઠ પર ટેનિંગની સમસ્યાને પણ વધારે છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો હોઠ માટે ખૂબ જ નુકસાનકારક છે. હોઠની કાળાશ દૂર કરવા માટે ઘણા લોકો વિવિધ પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. આ બજારુ ઉત્પાદનો મોંઘા હોવા ઉપરાંત ક્યારેક હોઠની ટેનિંગ પણ દૂર નથી કરતા. આજે અમે […]