Posted inHeath

રોજે ગરમીમાં 90%થી વધુ પાણી મળી આવતું આ મીઠું કુદરતી ફળ ખાઈ લો ગરમીમાં શરીર રહેશે હાઈડ્રેટ અને ઠંડુ

આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે ફળોનું સેવન કરવું ખુબ જ સારું માનવામાં આવે છે. હાલમાં ચાલી રહેલ ગરમીમાં આપણે એવા કેટલાક ફળોનું સેવન કરવું જોઈએ આપણા શરીરએ ઠંડક પણ આપે. તેવું ફળ એટલેકે તરબૂચ. જે પણ સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી ફળ માનવામાં આવે છે. તરબૂચનું સેવન મોટાભાગે નાનાથી લઈને મોટા દરેક વ્યકતિ કરતા હોય […]