દાંત પીળા પડવાની સમસ્યા વધુ પડતું મીઠાઈ અને કેટલીક ખાવાની ખરાબ આદતો હોવાના કારણે થતી હોય છે. દાંત પીળા પડી જવાના કારણે વ્યક્તિ ના દેખાવા પર અસર કરી શકે છે. જેના કારણે શરમ નો સામનો પણ કરવો પડતો હોય છે. જયારે દાંત ની સારી રીતે સફાઈ કરવામાં ના આવે તો દાંત પીળા પડી જતા હોય […]