આજે લોકો કેટલીક નાની મોટી બીમારીઓ નો સામનો કરતા હોય છે, તેવામાં ઘણા લોકો દાંત સંબધિત સમસ્યાથી પણ પીડાતા જોવા મળે છે, દાંત ચોખ્ખા અને સાફ હોય તો ચહેરાની સુંદરતા માં પણ ચાર ચાંદ લાગી જતા હોય છે. જો તમે યોગ્ય રીતે બ્રશ કરતા હોતા નથી અને તમારા દાંત પીળા હોય તો બોલવામાં કે હસ્તી […]