ઉનાળામાં સૂર્ય પ્રકાશના તેજ પ્રકોપના કારણે આપણા શરીરમાં ગરમીનું પ્રમાણ વઘે જેના કારણે આપણા શરીરમાં પરસેવો થતો હોય છે, આપણા શરીરના અંડર આર્મ્સમાં પરસેવો થાય છે ત્યારે તે જગ્યાએ ખુબ જ ખરાબ વાસ અને દુર્ગઘ આવતી હોય છે. જે દુર્ગઘ ખુબ જ ભયંકર હોય છે, જેને દૂર કરવી પણ ખુબ જ જરૂરી છે, વધારે સમય […]