આપણું શરીર આપણા માટે ભગવાને આપેલ અમૂલ્ય ભેટ છે. મોટાભાગે દરેક વ્યકતિ સવારે ઉઠીને એક કે બે ગ્લાસ પાણી પીતા હોય છે. આયુર્વેદ પણ કહે છે કે દરરોજ સવારે ખાલી પેટ પાણી પીવાથી મોટાભાગની ઘણી બઘી બીમારીઓ દૂર થઈ જાય છે. જો તમે પાણી સાથે આ એક દેશી વસ્તુ ખાઈ લેશો તો તમે આજીવન માટે […]