Posted inHeath

માથાની ચોટીથી લઈને પગના તળિયા સુઘીની બઘી બીમારી દૂર કરવા રાત્રે 5-10 મિનિટ કરો તેલથી માલિશ

આપણા શરીરના દરેક અંગમાં માલિશ કરવી જોઈએ. આપણા શરીરના દરેક અંગમાં માલિશ કરવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે. તમે હાથ પગની માલિશ, માથાની માલિશ, ઢીંચણમાં માલિશ, પેટની માલિશ વિશે વઘારે સાંભર્યું હશે. આજે અમે તમને પગના તળિયાની માલિશ વિશે જણાવીશું. શરીરના અમુક જગ્યાએ દરરોજ માલિશ કરવાથી ઘણા બઘા લાભ થાય છે. જેથી અનેક બીમારીમાં રાહત […]