Posted inBeauty

આ રીતે કરો વાળમાં તેલની માલીશ વાળ ​એકદમ મજબૂત થઈ જશે.

જો તમને વાળ ખરવાની સમસ્યાથી પરેશાન હોય તો તમે પણ વાળમાં આ રીતે તેલથી મસાજ કરો. આ રીતે તેલથી માલિશ કરવાથી તમારા વાળ એકદમ મજબૂત, મસ્ત અને સિલ્કી થઈ જશે. તમારા વાળમાં તેલ લગાવ્યા પછી તમારી આ ભૂલના કારણે વાળ ખરવાનું કારણ બની શકે છે. આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતો પૌષ્ટિક આહાર અને આપણી […]