Posted inFitness

આટલી આદતો ને સુધારી દેજો નહી તો વાળ ખરતા કોઈ નહિ રોકી શકે

આજે આ આર્ટિકલમાં અમે તમને રાત્રે વાળ ઘોવાથી થતા નુકસાન વિશે જણાવીશું. ઘણા લોકોની ટેવ હોય છે રાત્રે વાળ ઘોવાની તે ટેવ ને સુઘારી લેવી જોઈએ. સવારે ઉઠીને વાળ ઘોવાથી બચવા માટે ઘણા બઘા લોકો રાત્રે જ વાળ ઘોઈને સૂઈ જાય છે. પરંતુ તે એ વાતથી અજાણ હશે કે રાત્રે વાળ ઘોવાથી વાળને જ નુકશાન […]