દૂઘ એક પૌષ્ટિક આહાર છે, દૂઘ નાના બાળકોને પીવાથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે. આ માટે દરેક બાળકોને રાતે સુવાના પહેલા એક ગ્લાસ દૂઘ પીવડાવીને સુવડાવવા જોઈએ. દૂઘ નાના મોટા દરેક વ્યક્તિ પી શકે છે. દૂઘ પીવાથી શરીરમાં ભરપૂર તાકાત અને શક્તિ મળી રહે છે. દૂઘમાં ઘણા બઘા પોષક તત્વોનો ખજાનો મળી આવે છે, જેમ […]
