અત્યારના સમયમાં દરેક વ્યક્તિને પોતાનો ચહેરો સુંદર જોઈએ છે. ખાસ કરીને મહિલાઓમાં પોતાના ચહેરાને લઈને ઘણી કેર ફૂલ હોય છે. જેથી તે પોતાની ચહેરાની સુંદર બનાવવા માટે બજારમાં મળતી મોંઘી પ્રોડક્ટ નો ઉપયોગ કરતી હોય છે. બજારમાં મળતી પ્રોડક્ટમાં કેમિકલ હોય છે. જેના કારણે ચહેરો થોડા સમય માટે સુંદર થઈ જાય છે. પરંતુ તે કેમિકલ […]