Posted inHeath

ટાઈપ-2 ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા રોજિંદા જીવન શૈલીમાં પરિશ્રમ સાથે આ આ વસ્તુ ખાવાની બંધ કરી આ વસ્તુ ખાવાની ચાલુ કરી દો

ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે, જેને જડમૂળમાંથી દૂર કરવો થોડો મુશ્કેલ છે પરંતુ એને કંટ્રોલમાં રાખી શકાય છે. આ માટે આપણે આપણી લાઈફસ્ટાઈલ અને આહાર લેવામાં ઘણી તકેદારી રાખવી જોઈએ, જેથી ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીમાં રાહત મેળવી શકીશું. ડાયાબિટીસ બે પ્રકારની આવે છે એક ટાઈપ-1 ડાયાબિટીસ અને બીજી ટાઈપ-2 ડાયાબિટીસ. ટાઈપ -1 ને કંટ્રોલમાં રાખવા […]