આજના ભાગદોડભર્યા જીવનમાં લોકોમાં તણાવ અને ડિપ્રેશન હોવું સામાન્ય થઇ ગયું છે. આ સાથે જ તણાવના કારણે અનિદ્રાની સમસ્યામાં પણ વધારો થયો છે. આપણી આસપાસ ઘણા લોકો અનિદ્રાથી પીડાય છે. આખા દિવસના કામ પછી શરીર થાકી જાય છે અને લોકો થાકેલા હોવાથી પથારીમાં સુવા જાય છે, પરંતુ તેમને ઊંઘ નથી આવતી એવી ઘણા લોકોની સમસ્યા […]