ખાવાની ખોટી આદતોના કારણે લોકોમાં યુરિક એસિડની સમસ્યા વધી રહી છે. યુરિક એસિડ વધવાથી શરીરમાં અનેક પ્રકારની નાની મોટી સમસ્યાઓ થવાની શરૂ થાય છે, જેવી કે ઘૂંટણનો દુખાવો, સંધિવા વગેરે. આ અંગે આયુર્વેદ નિષ્ણાત કહે છે કે યુરિક એસિડની સમસ્યાનો સામનો કરવા માટે તમારે પહેલા તેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે […]
