આજના આધુનિક સમય માં બદલાયેલ જીવન શૈલી ના કારણે સ્વસ્થ પર ઘણી બઘી સમસ્યાઓનો સામનો કરે છે. બહારના જંકફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવાની સાથે બેઠાળુ જીવન હોવાથી નાની ઉંમરે જ ઘણી બધી બીમારીઓ ના શિકાર બનાવે છે. તેવો જ એક રોગ છે જે આજના સમયમાં નાની ઉંમરે વધુ જોવા મળે છે. તે બીમારી યુરિક એસિડ […]
