આજના સમયમાં મોટાભાગના લોકોને જોઈન્ટ પેઈન અને સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છે, આ ઉપરાંત ઘણા લોકોને ઢીંચણમાં અસહ્ય દુખાવો, કમરનો દુખાવો,ખાંભામાં દુખાવા, સ્નાયુ અને માંશપેશી ના દુખાવા યુરિક એસિડ વધવાના કારણે થતા જોવા છે. આપણા શરીરમાં આ બધી સમસ્યા થવાનું સૌથી મોટું કારણ પોષક તત્વોનો અભાવ, શારીરિક પરિશ્રમ નો અભાવ, બેઠાળુ જીવન હોવાના કારણે શરીરમાં […]