આજના સમયમાં શરીરમાં યુરિક એસિડ વધવું એ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. શરીરમાં ઉત્પન્ન થતું યુરિક એસિડ ઝેર માનવામાં આવે છે. જે વ્યક્તિના શરીરમાં ફેલાવવા લાગે છે. યુરિક એસિડ ના ઝેર ને દૂર કરવાનું કામ કિડની કરે છે. પરંતુ જયારે શરીરનું મહત્વ પૂર્ણ અંગ કિડની ઝેર ને રોકવામાં અસમર્થ રહે છે ત્યારે સાંઘામાં નાની મોટી […]
