Posted inHeath

નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિને વધારવા કરો આ ઉપાય

દરેક માતા પિતા તેમના બાળકોના સ્વાસ્થ્ય માટે ખુબ જ કાળજી લેતા હોય છે. ઘણા માતા પિતા તેમના બાળકની રોગપ્રતિકારક શક્તિ વઘારવા માટે યોગ્ય પૌષ્ટિક આહારનું સેવન કરાવતા હોય છે. જો બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તો તેમના શરીરમાં અનેક વાયરલ બીમારીના શિકાર પણ બની શકે છે. માટે નાના બાળકોમાં ઈમ્યુનિટી વઘારે હોવી ખુબ જ […]