વજન ધટાડવા માટેની કેટલીક સરળ ટિપ્સ જણાવીશું. ખોરાકમાં વધારે ચરબી યુક્ત, મેંદા વાળી વસ્તુ, ખાવાના કારણે વજનમાં વધારો થાય છે, કારણકે જયારે ચરબી યુક્ત ખોરાક ખાવામાં આવે છે ત્યારે તે ખોરાક લાંબો સમય સુધી પચતો નથી. જેના કારણે અંદરના અંદર ચરબીનું સ્તર વધ્યા જ કરે છે જેના પરિણામે મેટાબોલિઝમ રેટ ઓછો થઈ જાય છે જે […]