હાલના ચાલી રહેલ ઝડપી યુગમાં દરેક વ્યક્તિનું જીવન બેઠાળુ થઈ ગયું છે. તેવામાં પણ અનિયમિત ખાણી પીણીના કારણે ઘણા રોગો થવાની શક્યતા વઘી જાય છે. જેના કારણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. બેઠાળુ જીવન રહેવાના કારણે પેટની ચરબીમાં વધારો થાય છે જેથી વજન પણ વઘે છે. વજનમાં વઘારો થવાથી ઘણી સમસ્યાનો સામનો કરવો […]