દરેક વ્યક્તિ બહારનું ખાવાના ખુબ જ શોખીન હોય છે. પરંતુ બહારનુ ચીજ, પફ વગેરે ખાવાથી તે ઝડપથી પચતું નથી. જેના કારણે અડઘો ખોરાક પચવાનો રહી જાય છે. આ ઉપરાંત ખોરાક ના પચવાના કારણે પેટ ભારે ભારે લાગતું હોય છે. ખોરાક લાંબા સમય સુઘી રહેવાથી તે સડવા લાગે છે અને વઘારે ખોરાક જમા થઈ જવાથી પેટમાં […]