Posted inHeath

આ યોગ કરવાથી જેમને વધારે પડતી કબજિયાત, પેટની બીમારી, પાચનની સમસ્યા અથવા એસિડિટી માટે રામબાણ ઈલાજ

વજ્રાસન ને સંસ્કૃત શબ્દો ‘વજ્ર’ અને ‘આસન’ થી બનેલો છે. પુરાણકથામાં, વ્રજ એ ઇન્દ્રદેવનું શસ્ત્ર છે, જેનો હિન્દુ પુરાણકથામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનો અર્થ શક્તિ છે. આસનનો અર્થ મુદ્રા થાય છે, જેમાંથી આ આસનનો અર્થ છે – મુદ્રા જે શક્તિ આપે છે. વજ્રાસનને થન્ડરબોલ્ટ પોઝ, એડમેંટાઇન પોઝ, ડાયમંડ પોઝ, નોસિંગ પોઝ અને પેલ્વિક પોઝ […]