આજના સમયમાં મોટા ભાગના લોકોની પાચનક્રિયા ખુબ જ ધીમી પડી જતી હોય છે, જેના પરિણામે પેટને લગતા અનેક પ્રકરણ રોગો થવાની સંભાવના વધી જતી હોય છે. પાચનધીમું થવું તે આપણી જ કેટલીક ખરાબ તેના કારણે થતું હોય છે. જયારે કોઈ પણ વ્યક્તિ ભોજન કર્યા પછી તરત જ લાંબા સમય સુધી બેસી રહે કે સુઈ જાય […]