Posted inYoga

દરરોજ માત્ર 5-10 મિનિટ કરી લો આ યોગાસન, જીવો ત્યાં સુધી ગેસ, કબજિયાત, અપચાની સમસ્યા ક્યારે થશે નહિ

ઘણા લોકોને વારંવાર ગેસ અને અપચાની સમસ્યા થતી હોય છે. તેની પાછળના ઘણા બધા કારણો હોઈ શકે છે. જેમકે, વધારે પડતું તળેલું, વધારે પડતું તીખું, અનિયમિત દિનચર્યા, બહારના જંકફૂડ આ બધું ખાવાથી અપચાની સમસ્યા થતી હોય છે. મોટાભાગના દરેક લોકોને આની આદત પડી ગઈ હોય છે. ઘણા લોકોની આદત હોય છે કે જમ્યા પછી સુઈ […]