આજના સમયમાં વાળ ખરવા એ સૌથી મોટી સમસ્યા થઈ ગઈ છે. નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના વ્યક્તિમાં આ એક સમસ્યા જોવા મળતી હોય છે. આ સમસ્યા 100 માંથી 95 લોકોને હોય જ છે. જે ખુબ જ ચિંતા જનક આંકડો કહેવાય છે. આજે દરેક વ્યક્તિ આ સમસ્યાનો અનુભવ કરી રહ્યા છે. વાળ ખારવા એ બહુ મોટી […]