વરિયાળી એક એવી વસ્તુ છે જે દરેક ઘરના રસોડામાં સહેલાઈથી મેળવી શકાય છે. મોટે ભાગે લોકો વરિયાળી નો ઉપયોગ મુખવાસ માટે કરતા હોય છે પરંતુ તેમને નથી ખબર ક્યાં મુખવાસ માં ખવાતી વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયરન અને ફોસ્ફરસ જેવા મહત્વપૂર્ણ તત્વો હોય છે. આ ઉપરાંત વરિયાળીમાં વિટામિન જેવા કે વિટામિન એ, વિટામિન ઈ અને વિટામિન […]