દરેક વ્યક્તિ સ્વસ્થ રહે તેવું ઈચ્છે છે, તેટલા માટે વ્યક્તિ પોતાના ખોરાકમાં અનેક વસ્તુઓનો સમાવેશ કરે છે. તેવામાં એવા કેટલાક ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય ને ઘણો બધો ફાયદો થાય છે, આપણા શરીરને ઘણા બધા પોષક તત્વો ની જરૂર પડે છે. તેવામાં આપણા શરીરમાં બી -7 હોવું પણ ખુબ જ જરૂરી છે. જે વિટામિનને બાયોટિન કહેવામાં આવે […]