Posted inHeath

વિટામિન-સી થી ભરપૂર આ ફળો ખાઈ લો શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી અનેક રોગોથી બચાવશે

શરીરમાં થતા અનેક રોગોથી બચવા રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. જેથી શરીરમાં થતા વાયરલ કે ચેપ રોગથી બચવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો બીમાર પડવાનું જોખમ ખુબ જ ઓછું થઈ જાય છે. શિયાળામાં ઘણા બધા ફળો મળી આવે છે, જેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. આપણે જયારે બીમાર પડીયે […]