અત્યારના આધુનિક સમયમાં સ્વસ્થ રહેવું ખુબજ મુશ્કેલ બની ગયું છે. આ માટે દરરોજ સંતુલિત આહાર અને દરરોજ કસરત કરવી ખુબજ જરૂરી છે. સંતુલિત આહારમાં તમામ જરૂરી પોષક તત્વો મળી આવે છે. આમાંના કોઈપણ પોષક તત્વોની ઉણપ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે. ખાસ કરીને, વિટામિન સીની અછત રોગપ્રતિકારક શક્તિના નબળા તરફ દોરી જાય છે. આ […]