શરીર સ્વસ્થ અને હેલ્ધી બની રહે તે માટે આપણે અનેક પ્રકારના પૌષ્ટિક આહાર ખાવા જોઈએ, શરીર હેલ્ધી બની રહે તે માટે અનેક વિટામિનની જરૂર પડતી હોય છે. તેવામાં આપણા શરીરને વિટામિન-ડી ની માત્રા હોવી ખુબ જ જરૂરી છે. વિટામિન-ડી ઓછું થવાના કારણે આપણા શરીરમાં ઇમ્યુનીટી પણ ઓછી થવા લાગે છે. જેના કારણે ધણીઓ બધી સમસ્યાઓ […]