સારી રીતે શરીરને ચલાવવું હોય તો શરીરમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ થી ભરપૂર ખોરાકનું સેવન કરવું જરૂરી છે કારણકે વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ જેવા ખોરાકમાંથી મેળવેલા પોષક તત્વો શરીરને પોષણ આપે છે અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પરંતુ શરીરને કેટલી માત્રામાં કયા પોષક તત્વોની જરૂર છે, અને શા માટે જરૂરી છે અથવા કોઈપણ […]