Posted inBeauty

આ વિટામિનના કારણે જાપાની સ્ત્રીઓ વિશ્વમાં સૌથી વધુ સુંદર દેખાય છે તમે પણ હંમેશા સુંદર દેખાવા માંગતા હોય તો જરૂર જાણો આ વિટામિન વિષે

શરીરને સ્વસ્થ રાખવા તમે વિટામિન A, B, C, D અને E વિશે ઘણું વાંચ્યું હશે, પરંતુ એક વિટામિન, જેનો ઉલ્લેખ ભાગ્યે જ થાય છે, પરંતુ તેમ છતાં તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આ એટલે કે “વિટામિન K”. તાજેતરના અધ્યયનોએ જાણવા મળ્યું છે કે વિટામિન K2 ની પૂરતી માત્રામાં લેવાથી સ્ત્રીઓમાં ઉંમર સાથે […]