શરીરને સ્વસ્થ્ય અને ફિટ રાખવા માટે આપણે બધું કરીએ છીએ. વાસ્તવમાં શરીરને સ્વસ્થ્ય અને ફિટ રાખવા માટેજુદા જુદા વિટામીનનું ખુબજ મહત્વ છે. શરીરમાં વિટામીનની ઉણપથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે પોષણની જરૂર હોય છે અને વિટામિન્સ અને મિનરલ્સ શરીરને જરૂરી પોષણ પૂરું પાડવા માટે કામ કરે છે. વિટામિન્સ હાડકાંને […]