વઘતું વજન દરેક વ્યક્તિની સમસ્યા વઘારી શકે છે. શરીરમાં વઘારે ચરબીના કારણે ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. જેના કારણે તમે અસ્વસ્થ દેખાવા લાગો છો. પેટની ચરબી વઘારે બહાર આવવાથી તમને કામ કરવામાં તકલીફ પડતી હોય છે. પેટ બહાર આવવાના કારણે નીચે વાંકુ વરવામાં પણ તકલીફ પડતી હોય છે ચાલવામાં દોડવામાં માં પણ તકલીફનો […]