શરીરમાં કોઈ પણ રોગ ના થાય અને નિરોગી રહે તે દરેક વ્યકતિની ઈચ્છા હોય છે, પરંતુ આજની આધુનિક વ્યસ્ત જીવન શૈલી અને અનિયમિત ખાવાની રીતના લીધે વ્યકિત ઘણી બધી બીમારીના શિકાર બની જતા હોય છે. પરંતુ રોજિંદા જીવનમાં કેટલાક બદલાવ લાવવા થી શરીર સ્વસ્થ અને નિરોગી રહી શકે છે. આ માટે સૌથી પહેલા ખોરાક ખાવામાં […]