Posted inHeath

સૂર્ય પ્રકાશના કિરણોથી આંખો લાલ થવી, આખોની બળતરા, આંખોનો દુખાવો જેવી સમસ્યા થાય તો આખો ની દેખરેખ આ રીતે રાખો આંખો પર 15 થી મિનિટ આ વસ્તુ મૂકી રાખો આંખોને ઠંડક આપી આંખોની લાલાશ દૂર કરશે

ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિ ગરમીથી પરેશાન હોય છે, તેવામાં બપોરનો સમય નીકાળવો એક પડકાર બની જાય છે, તેવામાં આપણી કેટલીક બેદરકારી ના કારણે ડીહાઈડ્રેશન થી લઈને હિટસ્ટોક થવાનું જોખમ વઘી જાય છે. આ માટે આપણે આપણા આરોગ્યનું ઘ્યાન રાખવું આપણા હાથમાં છે, ઉનાળામા આખોનું ઘ્યાન રાખવું પણ ખુબ જ જરૂરી છે. ઉનાળામાં સૂર્ય પ્રકાશના કિરણોથી […]