દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય માટે ઘણું બધું ઘ્યાન રાખતા હોય છે તેવી જ રીતે બાળકોના સ્વાસ્થ્ય નું ધ્યાન પણ રાખવું દરેકક માતા પિતાની ફરજમાં આવે છે. બાળકો માં ભરપૂર ઉર્જાનો અને ઉત્સાહ હોય છે. બાળકો જયારે સ્કૂલમાં માંથી આવે ત્યાર પછી બાળકો તેમનો સમય રમવા કૂદવામાં નીકાળી દેતા હોય છે. બાળકોમાં આખો દિવસ રમવા કુદવામાંની […]