દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય માટે ઘણું બધું ઘ્યાન રાખતા હોય છે તેવી જ રીતે બાળકોના સ્વાસ્થ્ય નું ધ્યાન પણ રાખવું દરેકક માતા પિતાની ફરજમાં આવે છે. બાળકો માં ભરપૂર ઉર્જાનો અને ઉત્સાહ હોય છે. બાળકો જયારે સ્કૂલમાં માંથી આવે ત્યાર પછી બાળકો તેમનો સમય રમવા કૂદવામાં નીકાળી દેતા હોય છે.
બાળકોમાં આખો દિવસ રમવા કુદવામાંની ક્ષમતા ખુબ જ વધુ હોય છે. પરંતુ બાળકો રમવા કુદવામાં રુચિ ના રાખે અને એક જગ્યાએ શાંત બેસી રહે અથવા રમતા રમતા ખુબ જ ઝડપથી થાકી જતું હોય છે તેવામાં બાળક ખુબ જ ઉદાસ થઈ જતું હોય છે.
આવી પરિસ્થિતમાં બાળકોને શારીરિક રીતે સ્વાસ્થ્ય નબળું પડી જતું હોય છે. બાળકોના શરીરમાં કમજોરી હોવાથી માંશપેશીઓ કમજોરી હોવાના કારણે રમવા કુદવામાં તકલીફનો સામનો કરવો, ચાલવામાં તકલીફનો સામનો કરવો જેવી સમસ્યા થતી હોય ઓ બાળક શારીરિક રીતે સ્વસ્થ ના હોઈ શકે.
ઘણી વખત બાળકોમાં એટલી બધી નબળાઈ વધી જતી હોય છે, જેના કારણે બાળકો વીકનેશ મહેશુસ કરતા હોય અચે અને બાળકોમાં વીકનેશ વધુ સમય રહેવાથી ઘણી સમસ્યાઓ થાવનું શરૂ થઈ જતું હોય છે. માટે જો તમારા બાળકોમાં કમજોરી છે કે નહિ તે જાણવું ખુબ જ જરૂરી છે આ માટે આજે અમે તમને બાળકો કમજોર થવાના લક્ષણો અને કજોરીને દૂર કરવાના ઉપાય જણાવીશું.
બાળકોમાં થતી નબળાઈના લક્ષણો: જયારે બાળક માથામાં દુખાવા થવાની સમસ્યા થતી હોય તેવું જણાવે છે અથવા થોડી વાર રમીને આવીને અંદરથી થાક લાગે તેવો અહેસાસ થાય છે એવું કહે છે ત્યારે બાળક અસ્વસ્થ હોય તેવું માનવામાં આવે છે. ઘણી વખત બાળક રમતું હોય અથવા બીજું કોઈ કામ કરતા હોય ત્યારે બાળકોના ધબકારા ખુબ જ વધી જાય ત્યારે બાળકોમાં શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે. જેના કારણે વધુ થાકનો લાગતો હોય છે.
બાળકોના શરીરમાં પોષક તત્વોના અભાવના કારણે શરીરમાં અને પગમાં નબળા થઈ જતા હોય છે. બાળકો દોડવા, કુદવા અને ચાલી શકવામાં તકલીફ પડે છે જેના કારણે બાળકો પગમાં દુખાવો થાઓ હોય તેવું કહેતા હોય છે, બાળકોને પાંગના દુખાવા થતા હોય તે બાળકોમાં કેલ્શિયમની ઉણપ કારણે થતી હોય છે.
બાળકોના હરતા ફરતા હોય અને બાળકોનું શારીરિક વીક થઈ જાય તો બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે જેના કારણે બાળકો તાવ આવી જતી હોય છે જે શારીરિક રીતે બાળકોને કમજોર કરી શકે છે. ઘણી વખત બાળકોને હાથ પગમાં દુખાવો થતો હોય છે જેના કારણે રમવામાં, ખાવામાં, અને લખવામાં મન લાગતું નથી.
બાળકોમાં જયારે વીકનેસ આવી જાય છે ત્યારે તેની અસર બાળકોના ચહેરા પર જોવા મળતી હોય છે જેના કારણે બાળકોનો ચહેરો સુકાઈ જાય, હોટ ફાટવા, આંખો માં દુખાવો થવો, આંખો નીચે કાળા ડાઘા પડી જવા જેવી સમસ્યાઓ થતી હોય છે.
બાળકોના નબળાઈ ના કારણો: બાળકોમાં પોષક તત્વોની ઉણપ, હાડકામાં નબળાઈ, પોલિયોના પીવડાવિયો હોય, હાથ ધોયા વગર જમવા બેસવું જેવા અનેક કારણો ના કારણે બાળકોનું શરીર નબળું પડી જતું હોય છે. જેથી બાળકોનો સારો વિકાસ થતા અટકી જાય છે. બાળકોની હાઈટ ના વધે બાળકોનું શરીર ના વધે,
બાળકોની નબળાઈ દૂર કરવાના ઉપાય: બાળકોને બહારના પડીકા અને બહારના આહાર ખાવાથી રોકો અને બાળકોને ઘરે બનાવેલ યોગ્ય પૌષ્ટિક આહાર આપો જેમ કે કેલ્શિયમ, આયર્ન, વિટામિન-સી, અને એન્ટીઓકેસીડનેટ થી ભરપૂર હોય તેવા આહાર આપવા જોઈએ જે બાળકોના સારા વિકાસ માં મહત્વની ભૂમિકા ભજવે છે.
જેથી બાળકોના સહરીરમાં પૂરતા પોષક તત્વો બાળકોની નબળાઈ દૂર થઈ શકે છે. બાળકોનોમાં કોઈ પણ શારીરિક નબળાઈ રહેતી હોય તો તાત્કાલિક તમારા ફેમિલી ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. જેથી બાળકોના સારા વિકાસમાં ઘણો ફાયદો થશે.