વજન ઓછું હોય અને વજન વધારવું હોય તેવા લોકોની સંખ્યા પણ ઘણી વધુ હોય છે. વજન વધારવા માટે ઘણા લોકો ખુબ જ વધુ પ્રમાણમાં ખાતા હોય છે, પરંતુ તેમ છતાં પણ એમનું વજન વધતું હોતું નથી. આ માટે ઘણા લોકો જિમ માં જઈને વધુ કસરત એવું કરતા હોય છે. ઘણા લોકો જિમ માં વજન ઓછું […]