Posted inFitness

પેટની વધી ગયેલ ચરબીને 15 દિવસમાં ઓગાળવા બપોર અને રાત્રીના ભોજન ના એક કલાક પહેલા એક ચમચી આ ચૂરણ ફાકી પાણી પી જાઓ

શરીરને સ્વસ્થ રાખવા માટે પેટ સ્વસ્થ રહેવું ખુબ જ જરૂરી છે. પેટ સાફ હોય તો શરીરમાં કોઈ પણ રોગ થવાની સંભાવના ખુબ જ ઓછી રહે છે, પરંતુ પેટ સ્વસ્થ હોય ને પેટ સાફ ના રહેતું હોય તો શરીરમાં વારે વારે કોઈ પણ રોગો ઝપેટમાં લઈ શકે છે. કારણકે શરીરમાં જે રોગો ઉત્પન્ન થાય છે. પેટ […]