Posted inHeath

વધેલું વજન થોડા જ મહિનામાં છુમંતર થઇ જશે, જાણો સૌથી સરળ અને અસરકારક ઘરેલું ઉપચાર

વજનમાં વધારો થવો એ ઝડપથી વધી રહેલી ગંભીર સમસ્યાઓમાંની એક છે. એક સર્વે મુજબ ભારતમાં 40 ટકાથી વધુ લોકો મોટાપાનો શિકાર બનેલા છે. વજન વધવાથી ના માત્ર શરીરનો દેખાવ જ બગડે છે પરંતુ તેની સાથે તે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ ખૂબ જ ગંભીર સમસ્યા માનવામાં આવે છે. વજન વધવાના કારણે ડાયાબિટીસ, હૃદય રોગ જેવી ગંભીર […]