આજના સમયમાં વ્યક્તિ પોતાના કામ માં ખુબ જ વ્યસ્ત હોય છે, તેવામાં જો વ્યક્તિ ની ખાવાની ખરાબ કુટેવ અને બદલાયેલ જીવન શૈલીમાં કેટલાક ફેરફાર થતા હોય છે જેના કારણે વ્યક્તિ મોટાપાનો શિકાર બનતો હોય છે. આજે મોટાપા ની સમસ્યા ધરાવતા વ્યક્તિની સંખ્યામાં વઘારો થઈ રહ્યો છે. જયારે મોટાપો વધવા લાગે છે ત્યારે તેમનું પેટ બહારની […]
